હોમNLCINDIA • NSE
નેવેલી લિગ્નાઇટ કોર્પોરેશન
₹243.90
2 મે, 11:51:58 AM GMT+5:30 · INR · NSE · સ્પષ્ટતા
શેરIN પર લિસ્ટેડ સિક્યુરિટી
અગાઉનો બંધ ભાવ
₹242.35
આજની રેંજ
₹240.80 - ₹247.95
વર્ષની રેંજ
₹80.35 - ₹279.75
માર્કેટ કેપ
3.38 નિખર્વ INR
સરેરાશ વૉલ્યૂમ
55.80 લાખ
P/E ગુણોત્તર
13.56
ડિવિડન્ડ ઊપજ
1.44%
પ્રાથમિક એક્સચેન્જ
NSE
સમાચારમાં
નાણાકીય
આવકનું સ્ટેટમેન્ટ
આવક
કુલ આવક
(INR)ડિસે 2023પ્રતિ વર્ષનો બદલાવ
આવક
31.64 અબજ-13.99%
ઑપરેટિંગ ખર્ચ
22.00 અબજ19.06%
કુલ આવક
2.50 અબજ161.57%
ચોખ્ખા નફાનું માર્જિન
7.91171.52%
શેર દીઠ કમાણી
EBITDA
9.91 અબજ-40.87%
લાગુ ટેક્સ રેટ
36.80%
કુલ અસેટ
કુલ જવાબદારીઓ
(INR)ડિસે 2023પ્રતિ વર્ષનો બદલાવ
રોકડ + ટૂંકા ગાળાની થાપણો
9.85 અબજ2.16%
કુલ અસેટ
કુલ જવાબદારીઓ
કુલ ઇક્વિટિ
1.91 નિખર્વ
બાકી રહેલા શેર
1.37 અબજ
બુક વેલ્યૂ
2.04
અસેટ પર વળતર
કેપિટલ પર વળતર
3.32%
રોકડમાંની ચોખ્ખી વધઘટ
(INR)ડિસે 2023પ્રતિ વર્ષનો બદલાવ
કુલ આવક
2.50 અબજ161.57%
કામકાજથી પ્રાપ્ત રકમ
રોકાણથી પ્રાપ્ત રકમ
નાણાકીય સેવાથી પ્રાપ્ત રકમ
રોકડમાંની ચોખ્ખી વધઘટ
મુક્ત રોકડ પ્રવાહ
વિશે
નેવેલી લિગ્નાઇટ કોર્પોરેશન લિમિટેડ એ લિગ્નાઇટના ખાણકામ અને વિદ્યુત ઉત્પાદન કરતી ભારત સરકારની માલિકીની પેઢી છે. ભારતમાં તે લિગ્નાઇટની સૌથી મોટી ખાણો ચલાવે છે, હાલમાં તે ૨૪ લાખ ટન લિગ્નાઇટનું ખાણકામ કરે છે અને ૨૭૪૦ મેગાવોટ વીજળીની સ્થાપિત ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. તદઉપરાંત તે લિગ્નાઇટની ખાણમાં આવેલ મોટા ભૂગર્ભજળસ્તરમાંથી ચેન્નઈને મીઠા પાણીનો એક વિશાળ જથ્થો પણ પૂરો પાડે છે. ૧૧ એપ્રિલ ૨૦૧૧ ના રોજ, તે સર્વશ્રેષ્ઠ નવરત્ન કંપનીઓના સમૂહમાં જોડાઇ. ૧૯૫૬માં નેવેલી લિગ્નાઇટ કોર્પોરેશનની સંસ્થાપિત મંડળ તરીકે રચના કરવામાં આવી હતી. નેવેલી લિગ્નાઇટ કોર્પોરેશન એ BSE:૫૧૩૬૮૩ સંગ્રહિત ૨૦૧૨-૦૯-૧૦ ના રોજ વેબેક મશિન અને NSE:NEYVELI LIG સંગ્રહિત ૨૦૧૧-૧૦-૧૧ ના રોજ વેબેક મશિન તરીકે વેપાર કરે છે. કેન્દ્ર સરકાર નેવેલી લિગ્નાઇટ કોર્પોરેશનમાં ૯૩% હિસ્સો ધરાવે છે અને તેનો વહીવટ કોલસા મંત્રાલય દ્વારા થાય છે. હાલ નેવેલી લિગ્નાઇટ કોર્પોરેશન તેના ડિસઇન્વેસ્ટમેન્ટની યોજના અને ૫ જુલાઇ ૨૦૧૩ થી તેના ૨૭૦૦૦ કર્મચારીઓ અને કામદારો દ્વારા અનિશ્ચિત હડતાલના કારણે સમાચારમાં છે. Wikipedia
સ્થાપના
1956
વેબસાઇટ
કર્મચારીઓ
10,781
વધુ શોધો
તમને કદાચ આમાં રુચિ હોઈ શકે છે
આ સૂચિ તાજેતરની શોધ, ફૉલો કરવામાં આવેલી સિક્યુરિટી અને અન્ય પ્રવૃત્તિમાંથી જનરેટ કરવામાં આવે છે. વધુ જાણો

બધો ડેટા અને માહિતી વ્યક્તિગત માહિતીના હેતુસર જેવી હોય, તેવી જ રીતે પ્રદાન કરવામાં આવે છે અને તેનો હેતુ નાણાકીય સલાહ માટે પણ કરાતો નથી તેમજ સોદાના હેતુસર કે રોકાણ, ટેક્સ, કાનૂની, એકાઉન્ટિંગ કે અન્ય સલાહ માટે કરાતો નથી. Google એ રોકાણ સલાહકાર અથવા કોઈ નાણાકીય સલાહકાર નથી અને તે આ સૂચિમાં શામેલ કોઈપણ કંપની અથવા તે કંપનીઓ દ્વારા જારી કરવામાં આવેલી કોઈપણ સિક્યુરિટી સંદર્ભે કોઈ મંતવ્ય, સુઝાવ કે મત વ્યક્ત કરતું નથી. કોઈપણ સોદા કરતાં પહેલાં કિંમતની ચકાસણી કરવા માટે કૃપા કરીને તમારા દલાલ કે નાણાકીય પ્રતિનિધિનો સંપર્ક કરો. વધુ જાણો
લોકો આ પણ શોધે છે
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
Google ઍપ્લિકેશનો
મુખ્ય મેનૂ