નાણાકીય
નાણાકીય
હોમVOLV • WSE
વોલ્વો
zł 138.70
6 માર્ચ, 03:00:14 PM GMT+1 · PLN · WSE · સ્પષ્ટતા
શેરPL પર લિસ્ટેડ સિક્યુરિટી
અગાઉનો બંધ ભાવ
zł 138.70
વર્ષની રેંજ
zł 97.50 - zł 139.70
માર્કેટ કેપ
6.68 નિખર્વ SEK
સરેરાશ વૉલ્યૂમ
2.00
P/E ગુણોત્તર
-
ડિવિડન્ડ ઊપજ
-
પ્રાથમિક એક્સચેન્જ
STO
સમાચારમાં
નાણાકીય
આવકનું સ્ટેટમેન્ટ
આવક
કુલ આવક
(SEK)ડિસે 2025પ્રતિ વર્ષનો બદલાવ
આવક
1.24 નિખર્વ-10.55%
ઑપરેટિંગ ખર્ચ
18.06 અબજ-7.30%
કુલ આવક
9.62 અબજ-10.48%
ચોખ્ખા નફાનું માર્જિન
7.770.13%
શેર દીઠ કમાણી
EBITDA
14.22 અબજ-18.45%
લાગુ ટેક્સ રેટ
24.27%
કુલ અસેટ
કુલ જવાબદારીઓ
(SEK)ડિસે 2025પ્રતિ વર્ષનો બદલાવ
રોકડ + ટૂંકા ગાળાની થાપણો
75.91 અબજ-12.83%
કુલ અસેટ
6.49 નિખર્વ-9.23%
કુલ જવાબદારીઓ
4.70 નિખર્વ-9.10%
કુલ ઇક્વિટિ
1.78 નિખર્વ
બાકી રહેલા શેર
2.03 અબજ
બુક વેલ્યૂ
1.58
અસેટ પર વળતર
4.45%
કેપિટલ પર વળતર
6.77%
રોકડમાંની ચોખ્ખી વધઘટ
(SEK)ડિસે 2025પ્રતિ વર્ષનો બદલાવ
કુલ આવક
9.62 અબજ-10.48%
કામકાજથી પ્રાપ્ત રકમ
24.18 અબજ16.08%
રોકાણથી પ્રાપ્ત રકમ
-9.24 અબજ-14.06%
નાણાકીય સેવાથી પ્રાપ્ત રકમ
2.32 અબજ-27.54%
રોકડમાંની ચોખ્ખી વધઘટ
16.41 અબજ-1.41%
મુક્ત રોકડ પ્રવાહ
20.60 અબજ46.62%
વિશે
આ લેખ વોલ્વો ગ્રૂપ – એબી વોલ્વો વિશે છે. વોલ્વો કાર્સ એ વોલ્વો ટ્રેડમાર્કનો ઉપયોગ કરી પેસેન્જર વ્હીકલ બનાવતી કંપની છે. અગાઉ તેની માલિકી ફોર્ડ મોટર કંપની પાસે હતી અને હાલમાં તેને ઝેજિઆંગ ગીલિ હોલ્ડિંગ ગ્રૂપને વેચી દેવામાં આવી છે. એબી વોલ્વો એ ટ્રક, બસ અને કન્સ્ટ્રક્શનના ઉપકરણો સહિતનાં વ્યાપારી વાહનો તૈયાર કરતી સ્વિડિશ કંપની છે. 1999 સુધી તે કારનું પણ ઉત્પાદન કરતી હતી. વોલ્વો મરીન અને ઔદ્યોગિક ડ્રાઇવ સિસ્ટમ, આર્થિક સેવાઓ તથા એરોસ્પેસના ભાગો પણ પૂરાં પાડે છે. વોલ્વોની સ્થાપના 1915માં એબી એસકેએફ ની પેટાકંપની તરીકે થઈ હોવા છતાં આ ઓટો ઉત્પાદક 14 એપ્રિલ, 1927માં જ્યારે હિસિનગેન, ગોધેનબર્ગ ખાતેની ફેક્ટરીમાંથી તેની પ્રથમ કાર વોલ્વો ÖV સિરિઝ રજૂ કરવામાં આવી તે દિવસને જ તેનો અધિકૃત સ્થાપનદિન ગણે છે. વોલ્વો નો લેટિનમાં અર્થ "I roll" થાય, જે "volvere" ક્રિયાપદનું રૂપાખ્યાન છે. મૂળ બોલ બેરિંગની વિશિષ્ટ શ્રેણીના ઉપયોગના હેતુથી રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક તરીકે એસકેએફ એબીની અલાયદી કંપની તરીકે મે, 1911માં વોલ્વો નામની અધિકૃત નોંધણી કરવામાં આવી હતી. પરંતુ, આ વિચાર માત્ર થોડા સમય પૂરતો જ મર્યાદિત રહ્યો અને આગળ જતાં એસકેએફે તેના તમામ બેરિંગ ઉત્પાદનો માટે ‘એસકેએફ ’ને ટ્રેડમાર્ક તરીકે વાપરવાનો નિર્ણય કર્યો. Wikipedia
સ્થાપના
14 એપ્રિલ, 1927
વેબસાઇટ
કર્મચારીઓ
87,585
વધુ શોધો
તમને કદાચ આમાં રુચિ હોઈ શકે છે
આ સૂચિ તાજેતરની શોધ, ફૉલો કરવામાં આવેલી સિક્યુરિટી અને અન્ય પ્રવૃત્તિમાંથી જનરેટ કરવામાં આવે છે. વધુ જાણો

બધો ડેટા અને માહિતી વ્યક્તિગત માહિતીના હેતુસર જેવી હોય, તેવી જ રીતે પ્રદાન કરવામાં આવે છે અને તેનો હેતુ નાણાકીય સલાહ માટે પણ કરાતો નથી તેમજ સોદાના હેતુસર કે રોકાણ, ટેક્સ, કાનૂની, એકાઉન્ટિંગ કે અન્ય સલાહ માટે કરાતો નથી. Google એ રોકાણ સલાહકાર અથવા કોઈ નાણાકીય સલાહકાર નથી અને તે આ સૂચિમાં શામેલ કોઈપણ કંપની અથવા તે કંપનીઓ દ્વારા જારી કરવામાં આવેલી કોઈપણ સિક્યુરિટી સંદર્ભે કોઈ મંતવ્ય, સુઝાવ કે મત વ્યક્ત કરતું નથી. કોઈપણ સોદા કરતાં પહેલાં કિંમતની ચકાસણી કરવા માટે કૃપા કરીને તમારા દલાલ કે નાણાકીય પ્રતિનિધિનો સંપર્ક કરો. વધુ જાણો
લોકો આ પણ શોધે છે
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
Google ઍપ
મુખ્ય મેનૂ