Jump to Content

તમારા વ્યવસાયને અંદર અને બહારથી બતાવો

ફોટા અને વર્ચ્યુઅલ ટૂર લોકોને વ્યવસાયની મુલાકાત લેવાનું નક્કી કરવામાં સહાય કરે છે. તમારી ઑનલાઇન ઉપસ્થિતિમાં વધારો કરો અને શ્રેષ્ઠ પ્રકાશમાં તમારા વ્યવસાયના ઇન્ડોર અને આઉટડોર દૃશ્યને બતાવો. મુલાકાત લેતા પહેલાં તમારા ગ્રાહકોએ Street View છબીઓ બ્રાઉઝ કરતી વખતે શું અપેક્ષા રાખવી તે જણાવો.

Show_your_business_.webp
  • 100+

    Street View પર દેશો અને પ્રદેશો

  • 1 અબજ+

    Google Maps પર માસિક વપરાશકર્તાઓ

  • 20 કરોડ+

    Google Maps પર સૂચિબદ્ધ વ્યવસાયો અને સ્થાનો

business-hero-line-image
Google Street View પર તમારી દુકાનના બાહ્યદેખાવનો 360 વ્યૂ

તમારી દુકાનના બાહ્યદેખાવના 360 વ્યૂ સાથે શું અપેક્ષા રાખવી તે લોકોને જણાવો

મુલાકાતીઓને તમારા લોકેશન પર માર્ગદર્શન આપવા માટે તમારી પોતાની આઉટડોર છબી બનાવો અને તેમને મહત્વપૂર્ણ માહિતી બતાવો જેમ કે તેઓ ક્યાં પાર્ક કરી શકે છે અથવા શું તમે વ્હીલચૅર માટે સુલભ પ્રવેશદ્વારની સગવડ ધરાવો છો.
ઝાંઝિબારમાં વંડર્સ બુટિકની Google Street View 360 ઇન્ડોર ટૂર

તમારા વ્યવસાયની વર્ચ્યુઅલ ટૂર વડે તેને અલગ તરી આવતો બનાવો

ગ્રાહકો તમારી દુકાન પર આવે તે પહેલાં તેઓને તમારા વ્યવસાયની અનુભૂતિ કરવામાં સહાય કરવા માટે અને તમારી દુકાન શું ઑફર કરે છે તે જણાવવા માટે તેઓને અંદર આમંત્રિત કરો. તમારી સુવિધાઓ, પ્રોડક્ટની શેલ્ફ અને મેનૂના શૉટ કૅપ્ચર કરો અને તેમને જાતે અથવા વ્યાવસાયિકની સહાયથી Street View પર પબ્લિશ કરો.
Google Street View પરથી વ્યવસાયની દુકાનનો બાહ્યદેખાવ Getty Images - Tinpixels

નવી છબીઓ વડે તમારા મુલાકાતીઓને પાછા આવતા રાખો

શું તમે હાલમાં જ રિમૉડલિંગ પૂર્ણ કર્યું છે અથવા નવી પ્રોડક્ટ ઑફર કરવાનું શરૂ કર્યું છે? Street View પર તમારા ફોટા અપડેટ કરો. ફેરફારો અને આકર્ષક ઑફરો વડે તમારા ગ્રાહકોને નિયમિતપણે માહિતગાર રાખીને તમારી ઑનલાઇન છબીનું નિયંત્રણ કરો.
business-card-line-image

શરૂઆત કરવાની રીત

  • કૅમેરા મેળવો અથવા કોઈ વ્યાવસાયિક નિયુક્ત કરો

  • તમારી છબી બનાવો

  • તમારી છબી પબ્લિશ કરો