મ્યાનમાર
3XVIVR Productionsના ફોટોગ્રાફર Nyi Lynn Seck અને તેમના સહકર્મચારીઓના અદ્દભુત કાર્યને રજૂ કરતા આ વીડિયો વડે મ્યાનમાર વિશે વધુ જાણો. Street View વડે મ્યાનમારને ડિજિટલ સ્વરૂપ આપવાના અને દેશના સાંસ્કૃતિક વારસાને 360માં જાળવી રાખવાના ઉદ્દેશ સાથે, 3XVIVR દ્વારા તેમના વિશિષ્ટ પ્રોજેક્ટ પાછળ ઘણો સમય અને પ્રયાસો ફાળવાયા છે.
Watch the film
Link to Youtube Video (visible only when JS is disabled)